1 કાળવૃતાંત ૧:૩૮
સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.1 કાળવૃતાંત ૧:૩૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:38
- The sons of Seir: Lotan, Shobal, Zibeon, Anah, Dishon, Ezer, and Dishan.
- हिन्दी — 1 इतिहास १:३८
- फिर सेईर के पुत्र: लोतान, शोबाल, सिबोन, अना, दीशोन, एसेर और दीशान हुए।
સંદર્ભમાં
૩૬અલિફાઝના દીકરા: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાઝ, તિમ્ના તથા અમાલેક.
૩૭રેઉએલના દીકરા: નાહાથ, ઝેરાહ, શામ્મા તથા મિઝઝા.
૩૮સેઈરના દીકરા: લોટાન, શોબાલ, સિબયોન, અના, દિશોન, એસેર તથા દિશાન.
૩૯લોટાનના દીકરા: હોરી તથા હોમામ. લોટાનની બહેન તિમ્ના.
૪૦શોબાલના દીકરા: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબયોનના દીકરા: એયાહ તથા અના.
