1 કાળવૃતાંત ૧:૪૭
હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.1 કાળવૃતાંત ૧:૪૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:47
- Hadad died, and Samlah of Masrekah reigned in his place.
- हिन्दी — 1 इतिहास १:४७
- और हदद के मरने पर, मस्रेकाई सम्ला उसके स्थान पर राजा हुआ।
સંદર્ભમાં
૪૫યોબાબ મરણ પામ્યો, ત્યારે તેની જગ્યાએ તેમાનીઓના દેશના હુશામે રાજ કર્યું.
૪૬હુશામ મરણ પામ્યો, ત્યારે બદાદના દીકરા હદાદે રાજ કર્યું. તેણે મોઆબીઓના દેશમાં મિદ્યાનીઓને હરાવ્યા અને માર્યા. તેના નગરનું નામ અવીથ હતું.
૪૭હદાદ મરણ પામ્યો ત્યારે માસરેકાના સામ્લાએ તેની જગ્યાએ રાજ કર્યુ.
૪૮સામ્લા મરણ પામ્યો ત્યારે નદી પરના રહોબોથના શાઉલે તેની જગ્યાએ રાજ કર્યુ.
૪૯શાઉલ મરણ પામ્યો ત્યારે આખ્બોરના દીકરા બાલ-હનાને તેની જગ્યાએ રાજ કર્યું.
