1 કાળવૃતાંત ૧:૫૨
ઓહોલીબામાહ, એલા, પીનોન,1 કાળવૃતાંત ૧:૫૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 1:52
- chief Oholibamah, chief Elah, chief Pinon,
- हिन्दी — 1 इतिहास १:५२
- अधिपति ओहोलीबामा, अधिपति एला, अधिपति पीनोन,
સંદર્ભમાં
૫૦બાલ-હનાન મરણ પામ્યો ત્યારે હદાદે તેની જગ્યાએ રાજ કર્યું. તેના નગરનું નામ પાઉ હતું. તેની પત્નીનું નામ મહેટાબેલ હતું, તે મેઝાહાબની દીકરી માટ્રેદની દીકરી હતી.
૫૧હદાદ મરણ પામ્યો. અદોમના સરદારો આ હતા: તિમ્ના, આલ્વાહ, યથેથ,
૫૨ઓહોલીબામાહ, એલા, પીનોન,
૫૩કનાઝ, તેમાન, મિબ્સાર,
૫૪માગ્દીએલ તથા ઇરામ. આ બધા અદોમ કુળના સરદારો હતા.
