1 કાળવૃતાંત ૧૨:૧૩
દસમો યર્મિયા, અગિયારમો માખ્બાન્નાઈ.1 કાળવૃતાંત ૧૨:૧૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 12:13
- Jeremiah the tenth, and Machbannai the eleventh.
- हिन्दी — 1 इतिहास १२:१३
- दसवाँ यिर्मयाह और ग्यारहवाँ मकबन्नै था,
સંદર્ભમાં
૧૧છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ,
૧૨આઠમો યોહાનાન, નવમો એલ્ઝાબાદ,
૧૩દસમો યર્મિયા, અગિયારમો માખ્બાન્નાઈ.
૧૪ગાદના દીકરાઓ સૈન્યના સરદારો હતા. જે સૌથી નાનો હતો તે સો ની બરાબર હતો, સૌથી મોટો હતો તે હજારની બરાબર હતો.
૧૫પહેલાં મહિનામાં યર્દન પોતાના કિનારા પરથી છલકાઈ હતી તે વખતે જેઓ તેની પાર ગયા, તેઓએ પૂર્વના તથા પશ્ચિમના નીચાણ પ્રદેશમાં રહેનારા સર્વને નસાડી મૂક્યા હતા તેઓ એ છે.
