1 કાળવૃતાંત ૧૨:૯
તેઓમાં આગેવાન એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ,1 કાળવૃતાંત ૧૨:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 12:9
- Ezer the chief, Obadiah the second, Eliab the third,
- हिन्दी — 1 इतिहास १२:९
- अर्थात् मुख्य तो एजेर, दूसरा ओबद्याह, तीसरा एलीआब,
સંદર્ભમાં
૭ગદોરના યરોહામના દીકરાઓ યોએલા તથા ઝબાદ્યા.
૮ગાદીઓમાંથી કેટલાક શૂરવીર તથા યુદ્ધમાં કુશળ, ઢાલ તથા ભાલા વાપરી શકે એવા, સિંહના જેવા વિકરાળ મુખવાળા, પર્વત પરનાં હરણો જેવા ચપળ પુરુષો જુદા પડીને અરણ્યના ગઢમાં દાઉદ પાસે ગયા.
૯તેઓમાં આગેવાન એઝેર, બીજો ઓબાદ્યા, ત્રીજો અલિયાબ,
૧૦ચોથો મિશ્માન્ના, પાંચમો યર્મિયા,
૧૧છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ,
