1 કાળવૃતાંત ૧૫:૨૩
બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.1 કાળવૃતાંત ૧૫:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 15:23
- Berechiah and Elkanah were doorkeepers for the ark.
- हिन्दी — 1 इतिहास १५:२३
- और बेरेक्याह और एल्काना सन्दूक के द्वारपाल थे।
સંદર્ભમાં
૨૧વીણા વગાડવા માટે માત્તિથ્યા, અલિફલેહુ, મિકનેયા, ઓબેદ-અદોમ, યેઈએલ તથા અઝાઝયાને નીમવામાં આવ્યા.
૨૨લેવીઓનો આગેવાન કનાન્યા ગાયક તરીકે પ્રવીણ હતો. તે ગાયકોને માર્ગદર્શન આપતો હતો.
૨૩બેરેખ્યા તથા એલ્કાના કોશના દ્વારપાળો હતા.
૨૪શબાન્યા, યોશાફાટ, નથાનએલ, અમાસાય, ઝખાર્યા, બનાયા, એલિએઝેર યાજકો, ઈશ્વરના કોશની આગળ રણશિંગડાં વગાડનારા હતા. ઓબેદ-અદોમ તથા યહિયા કોશના દ્વારપાળો હતા.
૨૫પછી દાઉદ તથા ઇઝરાયલના વડીલો અને સહસ્રાધિપતિઓ, આનંદથી ઓબેદ-અદોમના ઘરમાંથી ઈશ્વરનો કરારકોશ લઈ આવવા ગયા.
