1 કાળવૃતાંત ૧૬:૨૦
તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.1 કાળવૃતાંત ૧૬:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 16:20
- They went about from nation to nation, from one kingdom to another people.
- हिन्दी — 1 इतिहास १६:२०
- और वे एक जाति से दूसरी जाति में, और एक राज्य से दूसरे में फिरते तो रहे,
સંદર્ભમાં
૧૮તેમણે કહ્યું, “હું તને આ કનાન દેશ આપીશ, તે તારા વારસાનો ભાગ થશે.”
૧૯જયારે મેં આ કહ્યું ત્યારે તમે સંખ્યામાં થોડા જ હતા, તદ્દન થોડા જ અને તમે અજાણ્યા હતા.
૨૦તેઓ એક દેશથી બીજે દેશ અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ભટક્યા કરતા હતા.
૨૧ત્યારે ઈશ્વરે તેઓ પર કોઈને જુલમ કરવા દીધો નહિ; તેઓને લીધે તેમણે રાજાઓને શિક્ષા કરી.
૨૨તેમણે કહ્યું, “મારા અભિષિક્તોને અડશો નહિ અને મારા પ્રબોધકોને નુકસાન પહોંચાડશો નહિ.”
