1 કાળવૃતાંત ૧૬:૮
ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.1 કાળવૃતાંત ૧૬:૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 16:8
- Oh give thanks to the LORD. Call on his name. Make what he has done known among the peoples.
- हिन्दी — 1 इतिहास १६:८
- यहोवा का धन्यवाद करो , उससे प्रार्थना करो; देश-देश में उसके कामों का प्रचार करो।
સંદર્ભમાં
૬બનાયા તથા યાહઝીએલ યાજકો ઈશ્વરના કરારકોશની આગળ નિયમિત રણશિંગડાં વગાડતા હતા.
૭પછી તે દિવસે દાઉદે આસાફ તથા તેના ભાઈઓની મારફતે યહોવાહની સ્તુતિ માટે નીમ્યા.
૮ઈશ્વરનો આભાર માનો, તેમના નામે પ્રાર્થના કરો; લોકોમાં તેમના અદ્દભુત કાર્યો જાહેર કરો.
૯તેમના ગુણગાન ગાઓ, તેમનાં સ્તુતિગાન કરો; તેમનાં સર્વ અદ્દભુત કાર્યોનું મનન કરો.
૧૦તમે તેમના પવિત્ર નામનું ગૌરવ જાળવો; યહોવાહના ભક્તોનાં હૃદયો આનંદમાં રહો.
