1 કાળવૃતાંત ૧૭:૨
પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.”1 કાળવૃતાંત ૧૭:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 17:2
- Nathan said to David, “Do all that is in your heart; for God is with you.”
- हिन्दी — 1 इतिहास १७:२
- नातान ने दाऊद से कहा, “जो कुछ तेरे मन में हो उसे कर, क्योंकि परमेश्वर तेरे संग है।”
સંદર્ભમાં
૧દાઉદ પોતાના મહેલમાં રહેવા ગયો, ત્યાર પછી તેણે નાથાન પ્રબોધકને કહ્યું, “જો, હું દેવદારના મહેલમાં રહું છું, પરંતુ ઈશ્વરનો કરારકોશ મંડપમાં રહે છે.”
૨પછી નાથાને દાઉદને કહ્યું, “જા, તારા મનમાં જે હોય તે કર, કેમ કે ઈશ્વર તારી સાથે છે.”
૩પણ તે જ રાત્રે ઈશ્વરની વાણી નાથાનની પાસે આવી,
૪“જા અને મારા સેવક દાઉદને કહે કે, ‘યહોવાહ એવું કહે છે: તારે મારે માટે રહેવાનું ભક્તિસ્થાન બાંધવું નહિ.
