1 કાળવૃતાંત ૨:૧૫
છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.1 કાળવૃતાંત ૨:૧૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:15
- Ozem the sixth, and David the seventh;
- हिन्दी — 1 इतिहास २:१५
- छठा ओसेम और सातवाँ दाऊद उत्पन्न हुआ। (लूका 3:31-32)
સંદર્ભમાં
૧૩યિશાઈનો જયેષ્ઠ દીકરો અલિયાબ, બીજો અબીનાદાબ, ત્રીજો શીમઆ,
૧૪ચોથો નથાનએલ, પાંચમો રાદાય,
૧૫છઠ્ઠો ઓસેમ તથા સાતમો દીકરો દાઉદ.
૧૬તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
૧૭અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
