1 કાળવૃતાંત ૨:૧૮
હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.1 કાળવૃતાંત ૨:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:18
- Caleb the son of Hezron became the father of children by Azubah his wife, and by Jerioth; and these were her sons: Jesher, Shobab, and Ardon.
- हिन्दी — 1 इतिहास २:१८
- हेस्रोन के पुत्र कालेब के अजूबा नामक एक स्त्री से, और यरीओत से बेटे उत्पन्न हुए; और इसके पुत्र ये हुए; अर्थात् येशेर, शोबाब और अर्दोन।
સંદર્ભમાં
૧૬તેઓની બહેનો સરુયા તથા અબિગાઈલ. સરુયાના ત્રણ દીકરાઓ: અબિશાય, યોઆબ તથા અસાહેલ.
૧૭અબિગાઈલે અમાસાને જન્મ આપ્યો અને અમાસાનો પિતા ઇશ્માએલી યેથેર હતો.
૧૮હેસ્રોનનો દીકરો કાલેબ: તેની પત્ની અઝૂબાહ તથા તેની દીકરી યરીઓથ. યરીઓથના દીકરાઓ: યેશેર, શોબાબ તથા આર્દોન.
૧૯અઝૂબાહ મરણ પામી, ત્યારે કાલેબે એફ્રાથની સાથે લગ્ન કર્યું, તેણે હૂરને જન્મ આપ્યો.
૨૦હૂરનો દીકરો ઉરી અને ઉરીનો દીકરો બસાલેલ.
