1 કાળવૃતાંત ૨:૩૧
આપ્પાઈમનો દીકરો યીશી, ઈશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.1 કાળવૃતાંત ૨:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 2:31
- The son of Appaim: Ishi. The son of Ishi: Sheshan. The son of Sheshan: Ahlai.
- हिन्दी — 1 इतिहास २:३१
- और यिशी का पुत्र शेशान और शेशान का पुत्र: अहलै।
સંદર્ભમાં
૨૯અબિશુરની પત્નીનું નામ અબિહાઈલ. તેણે આહબાન અને મોલીદને જન્મ આપ્યો.
૩૦નાદાબના દીકરાઓ: સેલેદ તથા આપ્પાઈમ. સેલેદ નિ:સંતાન મૃત્યુ પામ્યો.
૩૧આપ્પાઈમનો દીકરો યીશી, ઈશીનો દીકરો શેશાન, શેશાનનો દીકરો આહલાય.
૩૨શામ્માયના ભાઈ યાદાના દીકરાઓ: યેથેર તથા યોનાથાન. યેથેર નિ:સંતાન મૃત્યુ પામ્યો.
૩૩યોનાથાનના દીકરાઓ: પેલેથ તથા ઝાઝા. આ બધા યરાહમેલના વંશજો હતા.
