1 કાળવૃતાંત ૨૩:૧૦
શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.1 કાળવૃતાંત ૨૩:૧૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 23:10
- The sons of Shimei: Jahath, Zina, Jeush, and Beriah. These four were the sons of Shimei.
- हिन्दी — 1 इतिहास २३:१०
- फिर शिमी के पुत्र: यहत, जीना, यूश, और बरीआ, शिमी के यही चार पुत्र थे।
સંદર્ભમાં
૮લાદાનના ત્રણ દીકરા: યહીએલ ઝેથામ અને યોએલ.
૯શિમઈના ત્રણ દીકરા: શલોમોથ, હઝીએલ, હારાન. તેઓ લાદાનના કુળના મુખ્ય આગેવાનો હતા.
૧૦શિમઈના ચાર દીકરા: યાહાથ, ઝીના, યેઉશ, અને બરિયા.
૧૧યાહાથ જ્યેષ્ઠ હતો, તેની પછી બીજા ક્રમે ઝીઝાહ, પણ યેઉશ અને બરિયાને ઘણાં પુત્રો ન હતા, તેથી તેઓ એક જ કુટુંબ તરીકે ગણાયા.
૧૨કહાથના ચાર દીકરા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.
