1 કાળવૃતાંત ૨૪:૭
પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.1 કાળવૃતાંત ૨૪:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 24:7
- Now the first lot came out to Jehoiarib, the second to Jedaiah,
- हिन्दी — 1 इतिहास २४:७
- पहली चिट्ठी तो यहोयारीब के, और दूसरी यदायाह,
સંદર્ભમાં
૫તેમણે ચિઠ્ઠીઓ નાંખી બિનપક્ષપાતીપણે તેઓને નિયુક્ત કર્યા તેથી પવિત્રસ્થાનના કારભારીઓ તથા ઈશ્વરના કારભારીઓ, એલાઝાર અને ઈથામાર, બન્નેના વંશજોમાંથી હતા.
૬નથાનએલનો પુત્ર શમાયા ચીટનીસ, લેવીઓમાંનો એક હતો. તેણે રાજાની, સરદારોની, સાદોક યાજકની, અબ્યાથારના પુત્ર અહીમેલેખની તથા યાજકો અને લેવીઓના કુટુંબોના મુખ્ય પુરુષોની સમક્ષ તેઓની નોંધ કરી. એલાઝાર તથા ઈથામારના કુટુંબ, વારાફરતી એક પછી એક ગણવામાં આવતું હતું.
૭પહેલી ચિઠ્ઠી યહોયારીબની અને બીજી યદાયાની નીકળી.
૮ત્રીજી હારીમની, ચોથી સેઓરીમની,
૯પાંચમી માલ્કિયાની, છઠ્ઠી મીયામીનની,
