1 કાળવૃતાંત ૨૫:૨૦
તેરમી શુબાએલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.1 કાળવૃતાંત ૨૫:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 25:20
- for the thirteenth, Shubael, his sons and his brothers, twelve;
- हिन्दी — 1 इतिहास २५:२०
- तेरहवीं शूबाएल के नाम पर निकली, जिसके पुत्र और भाई उस समेत बारह थे।
સંદર્ભમાં
૧૮અગિયારમી અઝારેલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૧૯બારમી હશાબ્યાની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૨૦તેરમી શુબાએલની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૨૧ચૌદમી માત્તિથ્યાની. તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
૨૨પંદરમી યેરેમોથની. તે, તેના પુત્રો અને ભાઈઓ મળીને કુલ બાર હતા.
