1 કાળવૃતાંત ૨૭:૩૩
અહિથોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો.1 કાળવૃતાંત ૨૭:૩૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 27:33
- Ahithophel was the king’s counselor. Hushai the Archite was the king’s friend.
- हिन्दी — 1 इतिहास २७:३३
- और अहीतोपेल राजा का मंत्री था, और एरेकी हूशै राजा का मित्र था।
સંદર્ભમાં
૩૧આ બધા માણસો દાઉદ રાજાની સંપત્તિ સંભાળનારા અધિકારીઓ હતા.
૩૨દાઉદના કાકા યોનાથાન, કુશળ સલાહકાર અને ચીટનીસ હતો. હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.
૩૩અહિથોફેલ રાજાનો સલાહકાર હતો અને હુશાય આર્કી રાજાનો અંગત સલાહકાર હતો.
૩૪બનાયાનો પુત્ર યહોયાદા અને અબ્યાથાર એ બન્ને અહિથોફેલના મદદનીશો હતા. અને યોઆબ રાજાના સૈન્યનો સેનાપતિ હતો.
