1 કાળવૃતાંત ૩:૧૨
યોઆશનો દીકરો અમાસ્યા હતો. અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો. અઝાર્યાનો દીકરો યોથામ હતો.1 કાળવૃતાંત ૩:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 3:12
- Amaziah his son, Azariah his son, Jotham his son,
- हिन्दी — 1 इतिहास ३:१२
- योआश का अमस्याह, अमस्याह का अजर्याह, अजर्याह का योताम;
સંદર્ભમાં
૧૦સુલેમાનનો દીકરો રહાબામ હતો. રહાબામનો દીકરો અબિયા હતો. અબિયાનો દીકરો આસા હતો. આસાનો દીકરો યહોશાફાટ હતો.
૧૧યહોશાફાટનો દીકરો યહોરામ હતો. યોરામનો દીકરો અહાઝયાહ હતો. અહાઝયાહનો દીકરો યોઆશ હતો.
૧૨યોઆશનો દીકરો અમાસ્યા હતો. અમાસ્યાનો દીકરો અઝાર્યા હતો. અઝાર્યાનો દીકરો યોથામ હતો.
૧૩યોથામનો દીકરો આહાઝ હતો. આહાઝનો દીકરો હિઝકિયા હતો. હિઝકિયાનો દીકરો મનાશ્શા હતો.
૧૪મનાશ્શાનો દીકરો આમોન અને આમોનનો દીકરો યોશિયા હતો.
