1 કાળવૃતાંત ૩:૧૮
માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.1 કાળવૃતાંત ૩:૧૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 3:18
- Malchiram, Pedaiah, Shenazzar, Jekamiah, Hoshama, and Nedabiah.
- हिन्दी — 1 इतिहास ३:१८
- और मल्कीराम, पदायाह, शेनस्सर, यकम्याह, होशामा और नदब्याह;
સંદર્ભમાં
૧૬યહોયાકીમનો દીકરો યકોન્યા, તેનો દીકરો સિદકિયા, જે છેલ્લો રાજા હતો.
૧૭બંદીવાન યકોન્યાના દીકરાઓ; શાલ્તીએલ,
૧૮માલ્કીરામ, પદાયા, શેનાસ્સાર, યકામ્યા, હોશામા તથા નદાબ્યા.
૧૯પદાયાના દીકરાઓ; ઝરુબ્બાબેલ તથા શિમઈ. ઝરુબ્બાબેલના દીકરાઓ; મશુલ્લામ તથા હનાન્યા; શલોમીથ તેઓની બહેન હતી;
૨૦હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા તથા યુશાબ-હેસેદ, તેઓ પણ ઝરુબ્બાબેલના બીજા પાંચ દીકરાઓ હતા.
