1 કાળવૃતાંત ૪:૧
યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ.1 કાળવૃતાંત ૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 4:1
- The sons of Judah: Perez, Hezron, Carmi, Hur, and Shobal.
- हिन्दी — 1 इतिहास ४:१
- यहूदा के पुत्र: पेरेस, हेस्रोन, कर्मी, हूर और शोबाल।
સંદર્ભમાં
૧યહૂદાના વંશજો; પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર તથા શોબાલ.
૨શોબાલનો દીકરો રાયા, રાયાનો દીકરો યાહાથ, યાહાથના દીકરા આહુમાય અને લાહાદ. તેઓ સોરાથીઓનાં કુટુંબોના વંશજો હતા.
૩એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.
