1 કાળવૃતાંત ૪:૨૪
શિમયોનના વંશજો; નમુએલ, યામીન, યારીબ, ઝેરાહ તથા શાઉલ.1 કાળવૃતાંત ૪:૨૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 4:24
- The sons of Simeon: Nemuel, Jamin, Jarib, Zerah, Shaul;
- हिन्दी — 1 इतिहास ४:२४
- शिमोन के पुत्र: नमूएल, यामीन, यारीब, जेरह और शाऊल;
સંદર્ભમાં
૨૨યોકીમ, કોઝેબાના માણસો, યોઆશ તથા સારાફ, જેમની પાસે મોઆબમાં સંપત્તિ હતી પરંતુ બેથલેહેમમાં પાછા રહેવા ગયા. આ માહિતી પુરાતન લેખોને આધારે છે.
૨૩તેઓ કુંભાર હતા જે નટાઈમ અને ગદેરામાં રહેતા હતા અને રાજાને માટે કામ કરતા હતા.
૨૪શિમયોનના વંશજો; નમુએલ, યામીન, યારીબ, ઝેરાહ તથા શાઉલ.
૨૫શાઉલનો દીકરો શાલ્લુમ, શાલ્લુમનો દીકરો મિબ્સામ, મિબ્સામનો દીકરો મિશમા હતો.
૨૬મિશમાના વંશજો; તેનો દીકરો હામુએલ, તેનો દીકરો ઝાક્કૂર તથા તેનો દીકરો શિમઈ.
