1 કાળવૃતાંત ૪:૩૪
મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા;1 કાળવૃતાંત ૪:૩૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 4:34
- Meshobab, Jamlech, Joshah the son of Amaziah,
- हिन्दी — 1 इतिहास ४:३४
- फिर मशोबाब और यम्लेक और अमस्याह का पुत्र योशा,
સંદર્ભમાં
૩૨તેઓના પાંચ નગરો: એટામ, આઈન, રિમ્મોન, તોખેન તથા આશાન.
૩૩તથા બઆલ સુધી તે જ નગરોની ચારે તરફના સર્વ ગામો પણ તેઓનાં હતાં. તેમા તેઓનાં વસવાટ હતા અને તેઓએ પોતાની વંશાવળીનો અહેવાલ રાખ્યો હતો.
૩૪મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો દીકરો યોશા;
૩૫યોએલ, અસીએલના દીકરા સરાયાના દીકરા યોશિબ્યાનો દીકરો યેહૂ;
૩૬એલ્યોએનાય, યાકોબા, યશોહાયા, અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા;
