1 કાળવૃતાંત ૪:૫
તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી.1 કાળવૃતાંત ૪:૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 4:5
- Ashhur the father of Tekoa had two wives, Helah and Naarah.
- हिन्दी — 1 इतिहास ४:५
- और तकोआ के पिता अशहूर के हेला और नारा नामक दो स्त्रियाँ थीं।
સંદર્ભમાં
૩એટામના પુત્રો; યિઝ્રએલ, યિશ્મા તથા યિદબાશ. તેઓની બહેનનું નામ હાસ્સલેલ્પોની હતું.
૪પનુએલનો દીકરો ગદોર તથા એઝેરનો દીકરો હૂશા. તેઓ બેથલેહેમના પિતા એફ્રાથાના જયેષ્ઠ દીકરા હૂરના વંશજો હતા.
૫તકોઆના પિતા આશ્હૂરને હેલા તથા નારા નામની બે પત્નીઓ હતી.
૬નારાએ અહુઝઝામ, હેફેર, તેમેની અને હાહાશ્તારીને જન્મ આપ્યો.
૭હેલાના દીકરાઓ; સેરેથ, યિસ્હાર તથા એથ્નાન.
