1 કાળવૃતાંત ૭:૧૨
ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.1 કાળવૃતાંત ૭:૧૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 7:12
- So were Shuppim, Huppim, the sons of Ir, Hushim, and the sons of Aher.
- हिन्दी — 1 इतिहास ७:१२
- और ईर के पुत्र शुप्पीम और हुप्पीम और अहेर के पुत्र हूशीम थे।
સંદર્ભમાં
૧૦યદીએલનો દીકરો બિલ્હાન હતો. બિલ્હાનના દીકરાઓ: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શીશ તથા અહિશાહાર.
૧૧આ બધા યદીએલના દીકરાઓ હતા. તેઓના કુટુંબનાં સત્તર હજાર બસો આગેવાનો અને યોદ્ધા હતા. તેઓ લડાઈ વખતે સૈન્યમાં જવાને લાયક હતા.
૧૨ઈરના વંશજો: શુપ્પીમ તથા હુપ્પીમ અને આહેરનો દીકરો હુશીમ.
૧૩નફતાલીના દીકરાઓ; યાહસીએલ, ગૂની, યેસેર તથા શાલ્લુમ. તેઓ બિલ્હાના દીકરાઓ હતા.
૧૪મનાશ્શાના પુત્રો; અરામી ઉપપત્નીથી જન્મેલા આસ્રીએલ અને માખીર. તેને જ માખીરનો દીકરો ગિલ્યાદ.
