1 કાળવૃતાંત ૭:૩૯
ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.1 કાળવૃતાંત ૭:૩૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 7:39
- The sons of Ulla: Arah, Hanniel, and Rizia.
- हिन्दी — 1 इतिहास ७:३९
- उल्ला के पुत्र: आरह, हन्नीएल और रिस्या।
સંદર્ભમાં
૩૭બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન તથા બેરા.
૩૮યેથેરના દીકરાઓ; યફૂન્ને, પિસ્પા, તથા અરા.
૩૯ઉલ્લાના વંશજો; આરાહ, હાન્નીએલ તથા રિસ્યા.
૪૦એ બધા આશેરના વંશજો હતા. તેઓ પોતાના પિતૃઓનાં કુટુંબોના આગેવાનો, પરાક્રમી, શૂરવીર, પ્રસિદ્ધ પુરુષો તથા મુખ્ય માણસો હતા. વંશાવળી પ્રમાણે યુદ્ધના કામ માટેની તેઓની ગણતરી કરતાં તેઓ છવ્વીસ હજાર પુરુષો હતા.
