1 કાળવૃતાંત ૯:૩૭
ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.1 કાળવૃતાંત ૯:૩૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Chronicles 9:37
- Gedor, Ahio, Zechariah, and Mikloth.
- हिन्दी — 1 इतिहास ९:३७
- गदोर, अह्यो, जकर्याह और मिक्लोत;
સંદર્ભમાં
૩૫ગિબ્યોનનો પિતા યેઈએલ ગિબ્યોનમાં રહેતો હતો, તેની પત્નીનું નામ માકા હતું.
૩૬તેનો જયેષ્ઠ દીકરો આબ્દોન, પછી સૂર, કીશ, બઆલ, નેર તથા નાદાબ,
૩૭ગદોર, આહ્યો, ઝખાર્યા તથા મિકલોથ હતા.
૩૮મિકલોથનો દીકરો શિમામ હતો. તેઓ પણ પોતાના ભાઈઓની સાથે યરુશાલેમમાં રહેતા હતા.
૩૯નેરનો દીકરો કીશ હતો. કીશનો દીકરો શાઉલ હતો. શાઉલના દીકરાઓ; યોનાથાન, માલ્કી-શુઆ, અબીનાદાબ તથા એશ્બાલ.
