કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૧૪
એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ.કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૧૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 10:14
- Therefore, my beloved, flee from idolatry.
- हिन्दी — 1 कुरिन्थियों १०:१४
- इस कारण, हे मेरे प्यारों मूर्तिपूजा से बचे रहो ।
સંદર્ભમાં
૧૨માટે જે કોઈ પોતાને સ્થિર ઊભેલો સમજે છે, તે પોતે પડે નહિ માટે સાવચેત રહે.
૧૩માણસ સહન ન કરી શકે એવું કોઈ પરીક્ષણ તમને થયું નથી. વળી ઈશ્વર વિશ્વાસુ છે, તે તમારી શક્તિ ઉપરાંત પરીક્ષણ તમારા પર આવવા દેશે નહિ; પણ તમે તે સહન કરી શકો, માટે પરીક્ષણ સાથે છૂટકાનો માર્ગ પણ રાખશે.
૧૪એ માટે, મારા પ્રિયજનો, મૂર્તિપૂજાથી નાસી જાઓ.
૧૫તમને સમજુ માણસો સમજીને, હું એ તમને કહું છું, તમે મારી વાતનો વિચાર કરો.
૧૬આશીર્વાદનાં જે પ્યાલા પર આપણે આશીર્વાદ માગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં રક્તમાં સાથે મળીને ભાગ નથી લેતાં? આપણે જે રોટલી ભાંગીએ છીએ, તે શું ખ્રિસ્તનાં શરીરમાં સાથે મળીને ભાગ નથી લેતાં?
