કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૩
સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું,કરિંથીઓને પહેલો પત્ર ૧૦:૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 10:3
- and all ate the same spiritual food;
- हिन्दी — 1 कुरिन्थियों १०:३
- और सब ने एक ही आत्मिक भोजन किया। (निर्ग. 16:35, व्यव. 8:3)
સંદર્ભમાં
૧મારા ભાઈઓ, હું ઇચ્છતો નથી કે તમે આ બાબત વિષે અજાણ્યા રહો કે, આપણા સર્વ પૂર્વજો વાદળાં ની છાયા નીચે સમુદ્રમાં થઈને પાર ગયા;
૨તેઓ સર્વ મૂસાના અનુયાયી થવાને વાદળમાં તથા સમુદ્રમાં બાપ્તિસ્મા પામ્યા;
૩સર્વએ એક જ આત્મિક અન્ન ખાધું,
૪તેઓ સર્વએ એક જ આત્મિક પાણી પીધું; કેમ કે તેમની પાછળ ચાલનાર આત્મિક ખડકનું પાણી તેઓએ પીધું; તે ખડક તો ખ્રિસ્ત હતા.
૫પણ તેઓમાંના કેટલાક પર ઈશ્વર પ્રસન્ન નહોતા, માટે તેઓ અરણ્યમાં માર્યા ગયા.
