કરિંથીઓને પહેલો પત્ર ૧૧:૧
જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.કરિંથીઓને પહેલો પત્ર ૧૧:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 11:1
- Be imitators of me, even as I also am of Christ.
- हिन्दी — 1 कुरिन्थियों ११:१
- तुम मेरी जैसी चाल चलो जैसा मैं मसीह के समान चाल चलता हूँ।
સંદર્ભમાં
૧જેમ હું ખ્રિસ્તને અનુસરુ છું તેમ તમે મને અનુસરો.
૨વળી તમે બધી બાબતોમાં મારું સ્મરણ કરો છો અને જેમ મેં તમને જે આજ્ઞાઓ આપી, તે પ્રમાણે દ્રઢતાથી પાલન કરો છો માટે હું તમારી પ્રશંસા કરું છું.
૩હું તમને જણાવવાં ચાહું છું કે પ્રત્યેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.
