કરિંથીઓને પહેલો પત્ર ૧૧:૩૧
પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.કરિંથીઓને પહેલો પત્ર ૧૧:૩૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 11:31
- For if we discerned ourselves, we wouldn’t be judged.
- हिन्दी — 1 कुरिन्थियों ११:३१
- यदि हम अपने आपको जाँचते, तो दण्ड न पाते।
સંદર્ભમાં
૨૯કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યાં વગર જે કોઈ અયોગ્ય રીતે ખાય તથા પીએ તે, ખાધાથી તથા પીધાથી પોતાને શિક્ષાને પાત્ર કરે છે.
૩૦એ કારણથી તમારામાં ઘણાં અબળ તથા રોગી છે; અને ઘણાંએક ઊંઘે છે.
૩૧પણ જો આપણે પોતાને તપાસીએ, તો આપણા પર ન્યાય કરવામાં નહિ આવે.
૩૨પણ આપણો ન્યાય કરાય છે, ત્યારે આપણે પ્રભુથી શિક્ષા પામીએ છીએ, જેથી જગતની સાથે આપણને શિક્ષા થાય નહિ.
૩૩તો મારા ભાઈઓ, તમે ભોજન કરવા એકઠા મળો ત્યારે, એકબીજાની રાહ જુઓ;
