કરિંથીઓને પહેલો પત્ર ૧૧:૯
પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું.કરિંથીઓને પહેલો પત્ર ૧૧:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 11:9
- for man wasn’t created for the woman, but woman for the man.
- हिन्दी — 1 कुरिन्थियों ११:९
- और पुरुष स्त्री के लिये नहीं सिरजा गया , परन्तु स्त्री पुरुष के लिये सिरजी गई है। (उत्प. 2:18)
સંદર્ભમાં
૭કેમ કે પુરુષને માથું ઢાંકવું ઘટતું નથી, તે તો ઈશ્વરની પ્રતિમા તથા મહિમા છે, પણ સ્ત્રી તો પુરુષનો વૈભવ છે;
૮કેમ કે પુરુષ સ્ત્રીથી થયો નથી, પણ સ્ત્રી પુરુષથી.
૯પુરુષનું સર્જન સ્ત્રીને માટે કરવામાં આવ્યું ન હતું, પણ સ્ત્રીનું સર્જન તો પુરુષને માટે કરવામાં આવ્યું હતું.
૧૦આ કારણથી અને સ્વર્ગદૂતોને લીધે સ્ત્રીએ પોતાની આધિનતા દર્શાવવાં માથે ઓઢેલું રાખવું તે ઉચિત છે.
૧૧તોપણ પ્રભુમાં પુરુષ સ્ત્રીરહિત નથી, અને સ્ત્રી પુરુષરહિત નથી.
