કરિંથીઓને પહેલો પત્ર ૧૩:૬
અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે;કરિંથીઓને પહેલો પત્ર ૧૩:૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 13:6
- doesn’t rejoice in unrighteousness, but rejoices with the truth;
- हिन्दी — 1 कुरिन्थियों १३:६
- कुकर्म से आनन्दित नहीं होता, परन्तु सत्य से आनन्दित होता है।
સંદર્ભમાં
૪પ્રેમ સહનશીલ તથા પરોપકારી છે; પ્રેમ અદેખાઈ કરતો નથી; પ્રેમ બડાશ મારતો નથી, ફુલાઈ જતો નથી,
૫પ્રેમ અયોગ્ય રીતે વર્તતો નથી, પોતાનું જ હિત શોધતો નથી, ખીજવાતો નથી, કોઈનું ખરાબ ઇચ્છતો નથી;
૬અન્યાયમાં નહિ, પણ સત્યમાં આનંદ મનાવે છે;
૭પ્રેમ બધું ખમે છે, બધું સાચું માને છે, બધાની આશા રાખે છે, બધાનું સહન કરે છે.
૮પ્રેમ કદી ઓછો થતો નથી, પણ પ્રબોધ કરવાનું દાન હોય તો તે નષ્ટ થશે; ભાષાઓ ભુલાઈ જશે; વિદ્યા હોય તો તે વીસરી જશે.
