કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૧
પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો.કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 14:1
- Follow after love and earnestly desire spiritual gifts, but especially that you may prophesy.
- हिन्दी — 1 कुरिन्थियों १४:१
- प्रेम का अनुकरण करो , और आत्मिक वरदानों की भी धुन में रहो विशेष करके यह, कि भविष्यद्वाणी करो।
સંદર્ભમાં
૧પ્રેમને અનુસરો; અને આત્મિક દાનો મેળવવાની અભિલાષા રાખો, વિશેષ કરીને તમે પ્રબોધ કરી શકો એની અભિલાષા રાખો.
૨કેમ કે જે કોઈ અન્ય ભાષા બોલે છે, તે માણસની સાથે નહિ, પણ ઈશ્વરની સાથે બોલે છે, બીજું કોઈ તેનું બોલવું સમજતું નથી, પણ તે આત્મામાં મર્મો બોલે છે.
૩જે પ્રબોધ કરે છે, તે ઉન્નતિ, સુબોધ તથા દિલાસાને માટે માણસો સાથે બોલે છે.
