કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૬
શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?કરિંથીઓને પહેલો પત્ર ૧૪:૩૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 14:36
- What!? Was it from you that the word of God went out? Or did it come to you alone?
- हिन्दी — 1 कुरिन्थियों १४:३६
- क्यों परमेश्वर का वचन तुम में से निकला? या केवल तुम ही तक पहुँचा है?
સંદર્ભમાં
૩૪સ્ત્રીઓએ વિશ્વાસી સમુદાયોમાં છાના રહેવું; કેમ કે તેઓને બોલવાનો અધિકાર નથી, પણ તેઓને આધીનતામાં રહેવું જોઈએ એમ નિયમશાસ્ત્ર પણ કહે છે.
૩૫પણ જો તેઓ કંઈ શીખવા ચાહે, તો તેઓએ ઘરમાં પોતાના પતિને પૂછવું; કેમ કે વિશ્વાસી સમુદાયમાં સ્ત્રીઓએ બોલવું એ શરમભરેલું છે.
૩૬શું તમારી પાસેથી ઈશ્વરનું વચન આવ્યું? કે શું તે એકલા તમને પ્રાપ્ત થયું છે?
૩૭જો કોઈ પોતાને પ્રબોધક કે આત્મિક સમજે, તો જે વાતો હું તમારા પર લખું છું તેઓ પ્રભુની આજ્ઞાઓ છે એવું તેણે સમજવું.
૩૮જો કોઈ અજ્ઞાની હોય તો તે ભલે અજ્ઞાની રહે.
