કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૩૫
પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે?કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૩૫ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 15:35
- But someone will say, “How are the dead raised?” and, “With what kind of body do they come?”
- हिन्दी — 1 कुरिन्थियों १५:३५
- अब कोई यह कहेगा, “मुर्दे किस रीति से जी उठते हैं, और किस देह के साथ आते हैं?”
સંદર્ભમાં
૩૩ખાસ યાદ રાખો; ખરાબ સંગત સારા આચરણને બગાડે છે.
૩૪ન્યાયી સભાનતાથી જીવો અને પાપ કરો નહીં. કેમ કે કેટલાક ઈશ્વર વિષે અજ્ઞાની છે; આ તમને શરમાવવા માટે હું કહું છું.
૩૫પણ કોઈ કહેશે કે મૂએલાં શી રીતે પુનરુત્થાન પામે છે? અને કેવાં શરીર ધારણ કરીને આવે છે?
૩૬ઓ નિર્બુદ્ધ, તું જે વાવે છે તે જો મરે નહિ તો તેને જીવન પણ પ્રાપ્ત થાય નહિ.
૩૭જે શરીર થવાનું નથી તે તેં વાવ્યું છે, પણ તે કેવળ દાણા, કદાચ ઘઉંના કે બીજાકોઈ અનાજના.
