કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૭
ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું.કરિંથીઓને પહેલો પત્ર ૧૫:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 15:7
- Then he appeared to James, then to all the apostles,
- हिन्दी — 1 कुरिन्थियों १५:७
- फिर याकूब को दिखाई दिया तब सब प्रेरितों को दिखाई दिया।
સંદર્ભમાં
૫કેફાને અને પછી શિષ્યોને તેમણે દર્શન આપ્યું.
૬ત્યાર પછી પાંચસો કરતાં વધારે ભાઈઓ સમક્ષ એક જ સમયે તેઓ પ્રગટ થયા; તેઓમાંના ઘણાં હજુ સુધી જીવતા રહ્યા છે, પણ કેટલાક મૃત્યુ પામ્યા છે.
૭ત્યાર પછી યાકૂબને અને પછી સર્વ પ્રેરિતોને ઈસુએ દર્શન આપ્યું.
૮સૌથી છેલ્લે જેમ અકાળે જન્મેલો હોય તેમ મને પણ ઈસુએ દર્શન આપ્યું.
૯કેમ કે પ્રેરિતોમાંના સર્વ કરતાં હું નાનો છું, અને હું પ્રેરિત ગણાવા પણ લાયક નથી, કારણ કે મેં ઈશ્વરના મંડળીની સતાવણી કરી હતી.
