કરિંથીઓને પહેલો પત્ર ૩:૨૨
પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનની કે ભવિષ્યની બાબતો; એ બધું તમારું જ છે;કરિંથીઓને પહેલો પત્ર ૩:૨૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 3:22
- whether Paul, or Apollos, or Cephas, or the world, or life, or death, or things present, or things to come. All are yours,
- हिन्दी — 1 कुरिन्थियों ३:२२
- क्या पौलुस, क्या अपुल्लोस, क्या कैफा, क्या जगत, क्या जीवन, क्या मरण, क्या वर्तमान, क्या भविष्य, सब कुछ तुम्हारा है,
સંદર્ભમાં
૨૦અને વળી, પ્રભુ જાણે છે કે જ્ઞાનીઓના વિચાર વ્યર્થ છે.
૨૧તો કોઈ પણ માણસે માણસો વિષે અભિમાન ન કરવું, કેમ કે ઈશ્વરે તમને બધું આપેલું છે.
૨૨પાઉલ, આપોલસ, કેફા, સૃષ્ટિ, જીવન, મરણ, વર્તમાનની કે ભવિષ્યની બાબતો; એ બધું તમારું જ છે;
૨૩તમે ખ્રિસ્તનાં છો; અને ખ્રિસ્ત ઈશ્વરના છે.
