કરિંથીઓને પહેલો પત્ર ૪:૨
વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.કરિંથીઓને પહેલો પત્ર ૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 4:2
- Here, moreover, it is required of stewards that they be found faithful.
- हिन्दी — 1 कुरिन्थियों ४:२
- फिर यहाँ भण्डारी में यह बात देखी जाती है, कि विश्वासयोग्य निकले।
સંદર્ભમાં
૧દરેક માણસે અમને ખ્રિસ્તનાં સેવકો તથા ઈશ્વરના મર્મોને પ્રગટ કરનારા કારભારીઓ માનવા.
૨વળી દરેક કારભારીએ વિશ્વાસુ થવું એ ખૂબ જ જરૂરનું છે.
૩પણ તમે કે બીજા માણસો મારો ન્યાય કરો, એ વિષે મને કંઈ ચિંતા નથી; વળી હું પોતે પણ પોતાનો ન્યાય કરતો નથી.
૪કેમ કે મને પોતાનામાં કશો દોષ દેખાતો નથી, પણ એથી હું ન્યાયી ઠરતો નથી; પણ મારો ન્યાય કરનાર તો પ્રભુ છે.
