કરિંથીઓને પહેલો પત્ર ૪:૨૦
કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.કરિંથીઓને પહેલો પત્ર ૪:૨૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 4:20
- For God’s Kingdom is not in word, but in power.
- हिन्दी — 1 कुरिन्थियों ४:२०
- क्योंकि परमेश्वर का राज्य बातों में नहीं, परन्तु सामर्थ्य में है।
સંદર્ભમાં
૧૮જાણે હું તમારી પાસે પાછો આવવાનો ન હોઉં, એવું સમજીને તમારામાંનાં કેટલાક અભિમાની થઈ ગયા છે.
૧૯પણ પ્રભુની ઇચ્છા હશે, તો હું તમારી પાસે વહેલો આવીશ, અને અભિમાનીઓનું બોલવું નહિ, પણ તેઓનું સામર્થ્ય જોઈ લઈશ.
૨૦કેમ કે ઈશ્વરનું રાજ્ય બોલવામાં નહિ, પણ સામર્થ્યમાં છે.
૨૧તમારી શી ઇચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું, કે પ્રેમભાવે તથા નમ્રભાવે આવું?
