કરિંથીઓને પહેલો પત્ર ૬:૧૭
પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.કરિંથીઓને પહેલો પત્ર ૬:૧૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Corinthians 6:17
- But he who is joined to the Lord is one spirit.
- हिन्दी — 1 कुरिन्थियों ६:१७
- और जो प्रभु की संगति में रहता है , वह उसके साथ एक आत्मा हो जाता है।
સંદર્ભમાં
૧૫આપણાં શરીરો ખ્રિસ્તનાં અંગો છે, એ શું તમે નથી જાણતા? ત્યારે શું હું ખ્રિસ્તનાં અંગોને વ્યભિચારિણીના અંગો બનાવું? એવું ન થાઓ.
૧૬શું તમે નથી જાણતા કે વ્યભિચારિણી સાથે જે જોડાય છે, તે તેની સાથે એક દેહ થાય છે? કેમ કે શાસ્ત્ર કહે છે કે, તેઓ એક દેહ થશે.
૧૭પણ પ્રભુની સાથે જે જોડાય છે તે તેમની સાથે એક આત્મા થાય છે.
૧૮વ્યભિચારથી નાસો, માણસ જે પાપ કરે તે શરીર બહારના છે; પણ વ્યભિચારી પોતાના શરીરની વિરુદ્ધ પાપ કરે છે.
૧૯શું તમે નથી જાણતા કે તમારામાં જે પવિત્ર આત્મા છે, જે તમને ઈશ્વર પાસેથી આપવામાં આવ્યો છે, તેમનું ભક્તિસ્થાન તમારું શરીર છે? અને તમે પોતાના નથી,
