1 રાજાઓ ૧૭:૭
પણ થોડા સમય પછી, નાળાનું પાણી સુકાઈ ગયું. કેમ કે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો.1 રાજાઓ ૧૭:૭ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 17:7
- After a while, the brook dried up, because there was no rain in the land.
- हिन्दी — 1 राजाओं १७:७
- कुछ दिनों के बाद उस देश में वर्षा न होने के कारण नदी सूख गई।
સંદર્ભમાં
૫તેથી તેણે યહોવાહની આજ્ઞા પ્રમાણે કર્યું. તે યર્દનની પૂર્વ તરફ આવેલા કરીંથના નાળાં પાસે ગયો.
૬કાગડાઓ સવાર સાંજ તેને રોટલી તથા માંસ લાવી આપતા હતા અને નાળાંમાંથી તે પાણી પીતો હતો.
૭પણ થોડા સમય પછી, નાળાનું પાણી સુકાઈ ગયું. કેમ કે દેશમાં કોઈ સ્થળે વરસાદ વરસ્યો ન હતો.
૮પછી યહોવાહનું વચન એલિયા પાસે આવ્યું કે,
૯“તું ઊઠ અને સિદોન નગરની પાસેના સારફતમાં જઈને રહે. જો, ત્યાં એક વિધવા સ્ત્રી રહે છે, તેને તારું પોષણ કરવાની આજ્ઞા આપી છે.”
