1 રાજાઓ ૨૧:૨૮
પછી યહોવાહનું વચન તિશ્બી એલિયાની પાસે એવું આવ્યું કે,1 રાજાઓ ૨૧:૨૮ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 21:28
- The LORD’s word came to Elijah the Tishbite, saying,
- हिन्दी — 1 राजाओं २१:२८
- और यहोवा का यह वचन तिशबी एलिय्याह के पास पहुँचा,
સંદર્ભમાં
૨૬વળી અમોરીઓ જેઓને યહોવાહે ઇઝરાયલી લોકો આગળથી કાઢી મૂક્યા હતા, તેઓનાં સર્વ કૃત્યો પ્રમાણે મૂર્તિઓની પૂજા કરવામાં તેણે ઘણું જ ધિક્કારપાત્ર આચરણ કર્યું.
૨૭જયારે આહાબે એ વચનો સાંભળ્યાં ત્યારે તેણે પોતાનાં વસ્ત્રો ફાડીને પોતાના શરીર પર શોકનાં વસ્ત્રો ધારણ કર્યા. અને ઉપવાસ કર્યો અને ખૂબ જ ઉદાસ બનીને શોકનાં વસ્ત્રો ઓઢીને તે તેમાં સૂઈ ગયો.
૨૮પછી યહોવાહનું વચન તિશ્બી એલિયાની પાસે એવું આવ્યું કે,
૨૯“આહાબ મારી સમક્ષ કેવો નમ્ર બની ગયો છે, તે તું જુએ છે કે નહિ? તે મારી આગળ નમ્ર બન્યો છે, માટે તેના દિવસોમાં એ આપત્તિ હું નહિ લાવું; પણ તેના દીકરાના દિવસોમાં તેના પર હું એ આપત્તિ લાવીશ.”
