1 રાજાઓ ૪:૨
આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.1 રાજાઓ ૪:૨ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 4:2
- These were the princes whom he had: Azariah the son of Zadok, the priest;
- हिन्दी — 1 राजाओं ४:२
- और उसके हाकिम ये थे, अर्थात् सादोक का पुत्र अजर्याह याजक ,
સંદર્ભમાં
૧સુલેમાન રાજા સર્વ ઇઝરાયલ પર રાજ કરતો હતો.
૨આ તેના રાજ્યના અધિકારીઓ હતા: સાદોકનો દીકરો અઝાર્યા યાજક હતો.
૩શીશાના દીકરા અલિહોરેફ તથા અહિયા ચિટનીસો હતા. અહીલૂદનો દીકરો યહોશાફાટ ઇતિહાસકાર હતો.
૪યહોયાદાનો દીકરો બનાયા સેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા.
