1 રાજાઓ ૪:૯
માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોનબેથમાં હાનાન,1 રાજાઓ ૪:૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 4:9
- Ben Deker, in Makaz, in Shaalbim, Beth Shemesh, and Elon Beth Hanan;
- हिन्दी — 1 राजाओं ४:९
- और माकस, शाल्बीम, बेतशेमेश और एलोन-बेतानान में बेन्देकेर था।
સંદર્ભમાં
૭સર્વ ઇઝરાયલ પર સુલેમાનના બાર અધિકારીઓ હતા, જેઓ રાજાને તથા તેના કુટુંબને ખોરાક પૂરો પાડવાની જવાબદારી બજાવતા હતા. દરેકને માથે વર્ષમાં એકેક મહિનાનો ખર્ચ પૂરો પાડવાનો હતો.
૮આ તેઓનાં નામ છે: એફ્રાઇમના પહાડી પ્રદેશમાં બેન-હૂર,
૯માકાશમાંનો બેન-દેકેર, શાલ્બીમમાંનો બેથ-શેમેશ, એલોનબેથમાં હાનાન,
૧૦અરૂબ્બોથમાં બેન-હેશેદ; સોખો તથા હેફેરનો આખો દેશ તેને તાબે હતો.
૧૧દોરના આખા પહાડી પ્રદેશમાં બેન-અબીનાદાબ હતો. તેણે સુલેમાનની દીકરી ટાફાથ સાથે લગ્ન કર્યું હતું.
