1 રાજાઓ ૬:૩૦
તેણે સભાસ્થાનની અંદરની તથા બહારની ઓરડીઓનાં ભોંયતળિયાં સોનાથી મઢ્યાં હતાં.1 રાજાઓ ૬:૩૦ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 6:30
- He overlaid the floor of the house with gold, inside and outside.
- हिन्दी — 1 राजाओं ६:३०
- भवन के भीतर और बाहरवाली कोठरी के फर्श उसने सोने से मढ़वाए।
સંદર્ભમાં
૨૮સુલેમાને તે કરુબોને સોનાથી મઢાવ્યા હતા.
૨૯તેણે સભાસ્થાનની સર્વ ઓરડીઓની દીવાલો પર અંદર તેમ જ બહાર કરુબો, ખજૂરી વૃક્ષો અને ખીલેલાં ફૂલોનું કોતરકામ કરાવેલું હતું.
૩૦તેણે સભાસ્થાનની અંદરની તથા બહારની ઓરડીઓનાં ભોંયતળિયાં સોનાથી મઢ્યાં હતાં.
૩૧પરમપવિત્રસ્થાનના પ્રવેશ માટે સુલેમાને જૈતૂનનાં લાકડાંના દરવાજા બનાવ્યા હતા. ઉંબરો અને બારસાખ દીવાલના પાંચમા ભાગ જેટલાં હતાં.
૩૨આમ તેણે બે દરવાજા જૈતૂનનાં લાકડાંથી બનાવ્યા અને બન્ને દરવાજા પર કરુબો, ખજૂરીનાં વૃક્ષો અને ખીલેલા ફૂલોનું કોતરકામ કરીને તેને સોનાથી મઢી દીધાં હતાં.
