1 રાજાઓ ૭:૪૪
તેણે એક મોટો હોજ અને તેની નીચેના બાર બળદો બનાવ્યા.1 રાજાઓ ૭:૪૪ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Kings 7:44
- the one sea; the twelve oxen under the sea;
- हिन्दी — 1 राजाओं ७:४४
- एक हौज और उसके नीचे के बारह बैल, और हँडे, फावड़ियां,
સંદર્ભમાં
૪૨તેણે તે બે જાળીને માટે ચારસો દાડમ; એટલે થાંભલાની ટોચ પરના બે કળશના બન્ને ઘુંમટ ઢાંકવાની પ્રત્યેક જાળીને માટે દાડમની બબ્બે હારો;
૪૩દસ ચોતરા અને તેને માટે દસ કૂંડાં બનાવ્યાં.
૪૪તેણે એક મોટો હોજ અને તેની નીચેના બાર બળદો બનાવ્યા.
૪૫હીરામે દેગડા, પાવડા, વાસણો અને બીજા બધાં સાધનો યહોવાહનો ભક્તિસ્થાનના વપરાશ તથા રાજા સુલેમાન માટે ચળકતા પિત્તળનાં બનાવ્યાં હતાં.
૪૬રાજાએ યર્દન નદીના સપાટ પ્રદેશમાં સુક્કોથ અને સારેથાનની વચ્ચે ચીકણી માટીમાં તેનો ઘાટ ઘડ્યો.
