1 શમુએલ ૧૩:૨૩
પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશ પસાર કરીને આગળ આવી પહોંચ્યું.1 શમુએલ ૧૩:૨૩ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 13:23
- The garrison of the Philistines went out to the pass of Michmash.
- हिन्दी — 1 शमूएल १३:२३
- और पलिश्तियों की चौकी के सिपाही निकलकर मिकमाश की घाटी को गए।
સંદર્ભમાં
૨૧હળની અણી કાઢવાનો, કોદાળીઓ, કુહાડીઓ ટીપાવવાનો ખર્ચ બે ત્રણ શેકેલ હતો અને દાતરડાંની ધારને માટે અને હળ હાંકવાની લાકડીનો ખર્ચ એકાદ શેકેલ હતો.
૨૨તેથી લડાઈના દિવસે, જે સર્વ લોકો શાઉલ તથા યોનાથાનની સાથે હતા તેઓના હાથમાં તલવારો કે ભાલા દેખાતા નહોતા; ફક્ત શાઉલ તથા તેના દીકરા યોનાથાનના હાથમાં હતા.
૨૩પલિસ્તીઓનું લશ્કર બહાર નીકળીને મિખ્માશ પસાર કરીને આગળ આવી પહોંચ્યું.
