1 શમુએલ ૨૩:૨૯
દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.1 શમુએલ ૨૩:૨૯ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Samuel 23:29
- David went up from there and lived in the strongholds of En Gedi.
- हिन्दी — 1 शमूएल २३:२९
- वहाँ से दाऊद चढ़कर एनगदी के गढ़ों में रहने लगा।
સંદર્ભમાં
૨૭એક સંદેશાવાહકે પાસે આવીને શાઉલને કહ્યું, “જલ્દી આવ કેમ કે પલિસ્તીઓએ દેશમાં લૂંટફાટ ચલાવી છે.”
૨૮પછી શાઉલ દાઉદનો પીછો કરવાને બદલે પાછો વળીને પલિસ્તીઓની સામે ગયો. એ માટે તે જગ્યાનું નામ તેઓએ સેલા-હામ્માહલકોથ પાડયું.
૨૯દાઉદ ત્યાંથી નીકળીને એન-ગેદીના કિલ્લાઓમાં જઈને રહ્યો.
