થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૧
હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી.થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૧ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 5:1
- But concerning the times and the seasons, brothers, you have no need that anything be written to you.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ५:१
- पर हे भाइयों, इसका प्रयोजन नहीं, कि समयों और कालों के विषय में तुम्हारे पास कुछ लिखा जाए।
સંદર્ભમાં
૧હવે ભાઈઓ, સમયો તથા ઈશ્વરીય પ્રસંગો વિષે તમને લખી જણાવવાંની કોઈ જરૂર નથી.
૨કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાત્રે ચોર આવે છે તે પ્રમાણે પ્રભુ ઈસુનો દિવસ આવી રહ્યો છે.
૩કેમ કે જયારે લોકો કહેશે કે, ‘શાંતિ તથા સલામતી છે’, ત્યારે સગર્ભાની વેદનાની જેમ તેઓનો એકાએક વિનાશ થશે, તેઓ બચવા પામશે જ નહિ.
