થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૧૬
સદા આનંદ કરો;થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૧૬ · IRV
આ કલમ બીજી ભાષાઓમાં
- English — 1 Thessalonians 5:16
- Always rejoice.
- हिन्दी — 1 थिस्सलुनीकियों ५:१६
- सदा आनन्दित रहो।
સંદર્ભમાં
૧૪વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે આળસુઓને ચેતવણી, નિરાશ થયેલાઓને ઉત્તેજન અને નિર્બળોને આધાર આપો, સઘળાંની સાથે સહનશીલ થાઓ.
૧૫સાવધ રહો કે, કોઈ દુષ્ટતાનાં બદલામાં સામી દુષ્ટતા ન આચરે પણ તમે સદા એકબીજાનું તથા સર્વનું હિત સાધવાને યત્ન કરો.
૧૬સદા આનંદ કરો;
૧૭નિરંતર પ્રાર્થના કરો;
૧૮દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.
