Skip to content
Methodist Church Nadiad

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૧૯

આત્માને હોલવશો નહિ,

થેસ્સાલોનિકીઓને પહેલો પત્ર ૫:૧૯ · IRV

આ કલમ બીજી ભાષાઓમાં

English1 Thessalonians 5:19
Don’t quench the Spirit.

સંદર્ભમાં

૧૭નિરંતર પ્રાર્થના કરો;

૧૮દરેક બાબતમાં આભારસ્તુતિ કરો, કેમ કે તમારા વિષે ખ્રિસ્ત ઈસુમાં ઈશ્વરની ઇચ્છા એવી જ છે.

૧૯આત્માને હોલવશો નહિ,

૨૦પ્રબોધવાણીઓને તુચ્છકારશો નહિ.

૨૧પણ સઘળી બાબતોને પારખો, જે સારું છે તેને પકડી રાખો.

આખો અધ્યાય વાંચો

Ask us anything

Try asking

This assistant searches this website and the Bible, and uses AI for general questions about the Bible — those answers are marked. It cannot answer everything; for anything personal, please speak to our pastors.